શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદૃષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદ્દેશ અને કાર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપનાથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

Image

કાર્યવાહક મંડળના સભ્યો

વર્તમાન કાર્યકર્તાઓ :-

 • કલ્પકભાઈ મણીઆર

 • જયંતભાઈ ધોળકિયા

 • લક્ષ્મણભાઈ મકવાણા

 • નિલેશભાઈ શાહ

 • ગુણવંતભાઈ ભટ્ટ

 • ઈન્દ્રવદનભાઈ રાજ્યગુરુ

 • હસુભાઈ ગણાત્રા

 • ભૂપેન્દ્રભાઈ શાહ

 • અશોકભાઈ પંડ્યા

 • રાજુલભાઈ દવે

 • પ્રભાતભાઈ ડાંગર

 • જાહનવીબેન લાખાણી

 • રમેશભાઈ પરમાર

 • ભરતભાઈ અનડકટ

 • જયંતિભાઈ પટેલ

 • હરીશભાઈ શાહ

 • ધર્મેશભાઈ મકવાણા

 • નિરજભાઈ દોશી

 • મનીષભાઈ શેઠ

 • કમલેશભાઈ મહેતા

 • અશોકભાઈ રાવલ

 • સંજયભાઈ ઓઝા

 • ધનરાજભાઈ મહેતા

 • હેમંતભાઈ ત્રિવેદી

 • ​​સંજયભાઈ મોદી

ભૂતપૂર્વ કાર્યકર્તાઓ :-

 • ગોવિંદભાઈ સોલંકી

 • ભૂપતભાઈ પંડિત

 • શરદભાઈ વોરા

 • નિર્મલભાઈ જોષી

 • માવજીભાઈ ડોડીયા

 • વિનોદભાઈ ઉદાણી

 • કેતનભાઈ બોઘાણી

 • ​​​​મુકેશભાઈ ખંધેડીયા

 • જયદેવભાઈ ભગત

 • મનહરભાઈ મજેઠીયા

 • અશોકભાઈ મહેતા

 • જે.કે. હરખાણી

 • શૈલેષભાઈ નથવાણી

 • કાર્તિકભાઈ ત્રિવેદી

 • દેવાંગભાઈ માંકડ

 • ઉર્વશી જૈન

 • બિપીનભાઈ પારેખ

 • વિભાબેન પારેખ

 • નિમિતભાઈ

 • જયદીપભાઈ શેઠ

 • અમિતભાઈ પંડિત

 • ગૌતમભાઈ ઓઝા

 • દીપકભાઈ અગ્રવાલ

 • દિનેશભાઈ શાહ

 • હિતેશભાઈ શાહ

 • મનસુખભાઈ ઠુંમર

 • રશ્મિમાસી

 • નારાયણભાઈ પરમાર

 • નટુભાઈ રાઠોડ

 • જયેશભાઈ વસા

 • બચુભાઈ સોલંકી

 • પ્રદીપભાઈ સોજીત્રા

 • હર્ષદભાઈ વૈદ્ય

 • મુકુંદભાઈ પંડિત

 • હિતેશભાઈ પંડ્યા

 • ધીરૂભાઈ ધામેલીયા

 • ગિરિરાજસિંહ જાડેજા

 • ભરતભાઈ નિમાવત

 • સચિનભાઈ શુકલ

દિવંગત કાર્યકર્તાઓ :-

 • રાજુભાઈ ગજ્જર

 • શ્યામભાઈ કિંગર

 • જયંતભાઈ ગાદોયા

 • માધવસિંહ સોલંકી

 • ડૉ.પ્રફુલભાઈ દોશી

 • કાંતિભાઈ વૈદ

 • બળવંતભાઈ પુજારા

 • પ્રવિણભાઈ મણીઆર

 • રામભાઈ ઠાકર

 • ડૉ. હર્ષદભાઈ પંડિત

 • જગદીશભાઈ જોષી

 • આશિષ મણીઆર