શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદ્રષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદેશ અને કર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપના થી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપુર્વક ચાલી રહ્યા છે.

Image

સંપર્ક

+૯૧ ૯૪૦૯૭૧૭૦૦૦
 ૦૨૮૧ ૨૪૪૫૭૦૦
 ૦૨૮૧ ૨૪૪૫૮૦૦


મેઈલ

amjkt510@gmail.com


વોટ્સએપ

૯૪૦૯૭૧૭૦૦૦


એડ્રેસ

‘અભય નિવાસ' ૧૪ પંચનાથ પ્લોટ, રાજકોટ - ૩૬૦૦૦૧